મહેસાણા: કડી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભગાડવાનો પ્રયાસ

758 Views

કડી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભગાડવાનો પ્રયાસ

પોલીસ સ્ટેશનના ઉપરના માળે રાખવામાં આવેલ આરોપીને ભગાડવાનો પ્રયાસ

ફરદીન ખાન નામના આરોપીને ભગાડવાનો પ્રયાસ

મહિલા પોલીસ કર્મી સાથે આરોપી સહિત બે શખ્સ દ્વારા કરાયો હુમલો

હુમલો કરી ઝપાઝપી કરી આરોપી ભગાડવાનો પ્રયાસ

લક્ષ્મીબેન ઘેમરભાઈ નામની મહિલા પોલીસ કર્મી પર હુમલો

આરોપી સહિત ત્રણ સામે રાજ્ય સેવક ની ફરજમાં અડચણ ઉભી કરી હુમલો કરવાનો ગુનો દાખલ કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *