મેષ રાશિ (અ.લ.ઇ.)
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે.
મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો.
ભાઇ બહેનો તરફથી સારુ સુખ જણાય છે.
આર્થિક લાભની સારી તકો મળશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે.
રોજગારીની ઉત્તમ તકો મળશે.
ધાર્મિક કાર્યોમાં મન લાગશે.
નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે.
લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે.
રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે.
જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કર્ક રાશિ (ડ.હ.)
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના.
શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ.
ખાનપાનમાં કાળજી રાખવી.
પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.
સિંહ રાશિ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી.
પગ અને કમરના દર્દમાં સંભાળવુ.
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે.
પ્રેમસબંધોમાં તકલીફ જણાશે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે.
દાંપત્યસુખમા સહયોગ મળશે.
તણાવયુક્ત જીવનશૈલીથી દુર રહેવુ.
કામકાજમાં વિરોધીઓથી સાચવવુ.
તુલા રાશિ (ર.ત.)
કામકાજમાં સાધારણ થાક અનુભવશો.
ભૂમિ, વાહન – મકાન સબંધી લે-વેચમાં સાચવવુ.
ધંધામાં સારી અનુકૂળતા જણાશે.
ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આર્થિક બાબતમાં લાભ થશે.
નોકરી ધંધામા સારો લાભ જણાશે.
જુની વસ્તુ વેચી નવુ લેવાના યોગ બનશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે.
માનસિક તણાવથી પરેશાની વધશે.
સહકર્મચારીનો સારો સહયોગ મળશે.
લોભ લાલચમાં આવી કોઇ કામ કરવુ નહિ.
મકર રાશિ (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે.
આવકમાં વધારો થશે.
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો.
નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે.
પ્રેમસબંધોમાં મન પ્રસન્ન રહેશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
લેવડ દેવડમાં સાવધાની રાખવી.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે.
ધંધાને અને પરિવારને સાથે ના રાખો.
યાત્રા પ્રવાસના યોગ બનશે.
પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.