અંબાજી મેન બજારમાં વરસાદના પાણી જાણે નદી ફરી વળી…

254 Views

અંબાજી ના બજાર માં વરસાદ નો કેહેર…

અંબાજી મેન બજાર માં વરસાદ ના પાણી જાણે નદી ફરી વળી…

વરસાદ ના પાણી માં ગટર ના સિમેન્ટ પાઇપ અને એકટીવા તણાઈ…

શહેરજનો એ મુશ્કેલી ભેર એકટીવા પાણી માંથી બહાર કાઢી

કોન્ટ્રાક્ટરોની બેદરકારી રસ્તા વચ્ચે સિમેન્ટની પાઈપ મુકતા વરસાદી પાણીના લીધે તણાઈ…

 

રિપોર્રટર: રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *