રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મહત્વની આગાહી…

295 Views

સપ્ટેમ્બરની શરૂઆતમાં હવે ગુજરાતમાં થોડો વરસાદ ઓછો થયો છે.તેવામાં અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ થઇ રહ્યો છે.અત્યારે થઇ રહેલા વરસાદમાં ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાને કારણે 3 લોકોનાં મોત નિપજ્યા છે તો બીજી બાજુ 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે બીજી બાજુ અમરેલી જિલ્લામાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત થયા છે.જો કે અત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ રહ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ચોમાસાએ સારી જમાવટ કરી છે.મોટાભાગના વિસ્તારોમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે.ત્યારે તમને જણાવી દઈએ કે હવે ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી રાહત આપતા સમાચાર આવ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત્ છે.

વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નથી.સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ચોમાસામાં ઉનાળા જેવો તાપ સહન કરવો પડી શકે છે.રાજ્યમાં હાલની પરિસ્થિતિની તમને વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદની નહીવત્ શક્યતા છે.

હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.જેના કારણે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વરસાદ ન થાય તેવી હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.અહી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે,વરસાદ બંધ થતા ગરમીના પ્રમાણમાં વધારો થશે.રાજ્યમાં 3 દિવસ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.ભરચોમાસામાં ઉનાળા જેવો તાપ સહન કરવો પડી શકે છે.અહી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ,સુરત,વડોદરામાં ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.જાણીતા આગાહીકાર અને ગ્રહોના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી.રાજ્યમાં વરસાદનેલીને મહત્વ્ની વાત કરીએ તો અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલે કરેલ આગાહી પ્રમાણે,18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે.27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ.પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે.તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય.કારણ કે,તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી.

ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી.

અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે,18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે.27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ.

પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે.તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય.કારણ કે,તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી.ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *