100 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવવાની ઉત્તમ તક,આ રહી બધી માહિતી.

838 Views

ભારતમાં ચાલી રહેલા કોરોનાને કારણે આજે આખો દેશ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.આ કોરોનાને કારણે ગણા લોકો બેરોજગાર થયા છે.જેથી તેમને પોતાના પરિવારના જીવનધોરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતમાં કોરોના પહેલા પણ ગણા લોકો નોકરી વગરના હતા.હવે આ કોરોના વાયરસને લીધે તેમાં ગણો વધારો થયો છે.

બસ આ ચાલી રહેલા લોક ડાઉન વચ્ચે લોકોએ સુઈને જ દિવસો કાઢ્યા છે.આજે તમને એક એવી અલગ નોકરી વિષે કહેવાના છીએ.આજે એક એવી કંપની બહાર આવી રહી છે,જે તમે સુઈ જવા માટેના પૈસા આપશે.કોરોના સંકટમાં સમગ્ર વિશ્વમાં નોકરીઓનો અભાવ છે.અને એજ સ્થિતિ પણ ભારતની છે.

આ દરમીયા ભારતમાં આવેલા બેંગ્લોર સ્થિત એક કંપની ઇન્ટર્ન શોધી રહી છે.આ ઇન્ટર્નમાં ૧૦૦ દિવસ માટે નિમણૂક કરવામાં આવશે.આ સમય દરમિયાન તેઓએ ૯ કલાક કામ કરવું પડશે.આ કામને બદલે,૧૦૦ દિવસમાં તેમને ૧ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.હવે આ કંપનીનું કામ શું હશે તેવા પ્રશ્નો થતા હશે.

પણ તે પ્રશ્નો થવા સ્વભાવિક છે.કેમ કે ૧૦૦ દિવસનો પગાર ૧ લાખ છે.તો કામ સુ હશે.આ ઇન્ટર્નશિપમાં તમારે ૯ કલાક નસકોરાં એટલે સુઈ જ રહેવાનું છે.૯ કલાક સૂવામાં તમારી સહાય કરવા માટે કેટલાક નિંદ્રાના નિષ્ણાતો તમારી સંપૂર્ણ સંભાળ રાખશે.નિંદ્રા નિષ્ણાતો તમને સારી રીતે સૂવાની સલાહ પણ આપશે.

અને સાથે સાથે તમને આ ૯ કલાક સુવા માટે સંપૂર્ણ ખોરાક આપવામાં આવશે.તમારે તેના બદલે ૯ કલાક સૂવું પડશે.એટલુજ નહિ પણ તમને અણી સાથે સાથે કેટલીક વસ્તુઓ સાથે સરખાવામાં આવશે.જેમાં તમને ઘણી પ્રકારની પરિસ્થિતિઓ આપવામાં આવશે અને તમારે બસ આ પરિસ્થિતિઓ સાથે સુઈ રહેવાનું છે.

ત્યાર પછી તમે આ ઇન્ટર્નશિપ માટે યોગ્ય છો કે નહિ તેનો નિર્ણય લેવામાં આવશે.કંપનીનું નામ વેકફિટ છે અને તે નિંદ્રાને લગતી સામગ્રી બનાવે છે.તે આ ઇન્ટર્નશિપને રેકોર્ડ કરશે,અને તેમને કઈ વસ્તુ સુવામાં મદત કરે છે,તે ધ્યાનમાં લેવામાં આવશે.આ કંપની પહેલી વાર આવી કોઈ ઓફર નધી કાઢી પણ તે અગાઉ પણ આવી ઓફર કાઢી હતી જેમાં ૨૩ લોકોને ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં સામેલ કાર્ય હતા.અને તેમને પગાર પણ ચૂકવી આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *