કઠલાલના સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારત માતા મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

351 Views

કઠલાલ ના સોમનાથ મહાદેવ મંદિર ના પ્રાંગણ માં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કાર્યકરો દ્વારા ભારત માતા ના મંદિર નૂ ખાત મુહૂર્ત કરવા માં આવ્યું જેમાં કઠલાલ ભાજપ શહેર પ્રમુખ-ગોપાલભાઈ પટેલ , કપડવંજ એપીએમસી ના નિલેશભાઈ પટેલ, ભાટેરા સરપંચ રાજુભાઇ પટેલ, કાણીયેલ સરપંચ ચીમનભાઈ સો.પરમાર, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના ભવાનસિંહ ઝાલા ,જનક પરમાર, હર્ષ શર્મા તેમજ રાષ્ટ્રીય હિંદુ યુવા વાહીની ના નિરંજન રાવ, રિતેશ પટેલ ,વીએચપી ના અર્પિત ગોર તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભુદેવ દ્વારા ભારત માતા મંદિર નું ખાત મુહુર્ત અને પૂજન કરવાવવા માં આવ્યું હતું

રિપોર્ટર: મકસુદ કારીગર,કઠલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *