અંબાજી-આબુરોડ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો….

237 Views

અંબાજી નજીક રાજસ્થાનના ડેરી રપટ ઉપરથી પસાર થઈ રહેલી જીપ પાણીના વધારે ફોર્સ ના કારણે બેલેન્સ બગાડતા નદીમાં જીપ પલટી…..

રપટ પરથી પસાર થઈ રહેલી જીપ પલટી મારતા અંદર રહેલા મુસાફરો સદનસીબે થયો આબાદ બચાવ…..

ઘટના ની જાણ થતાં રાજસ્થાન છાપરી બોર્ડરના જમાદાર રામાવતાર મીણા સહિત ટીમ ઘટના સ્થળે દોડી આવી….

સ્થાનિક લોકો અને પોલીસે જીપમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા…..

સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી દસ જેટલા મુસાફરોને સહી-સલામત બહાર કઢાયા…..

જીપમાં લોકો આબુરોડ થી ડેરી જઈ રહ્યા હતા તે સમયે ઘટના ઘટી….

અહેવાલ:- રિતિક સરગરા, અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *