સમસ્યાનું સમાધાન શોધવાની જગ્યાએ મોદી સરકાર શાહમૃગ બની જાય છે- રાહુલ ગાંધી

148 Views

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે મોદી સરકાર પહેલા દેશને સંકટમાં લાવે છે અને ત્યારબાદ શાહમૃગ બને છે. રાહુલ ગાંધીએ આ માટે કોરોના કટોકટી જીડીપી ટાંક્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકાર દેશમાં સંકટનો ઉકેલ શોધવાના બદલે શાહમૃગ બને છે. દેશ દરેક ખોટી દોડમાં આગળ છે, પછી તે કોરોના ચેપના આંકડા હોય અથવા જીડીપીમાં ઘટાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *