મેષ રાશિ (અ.લ.ઇ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે.
શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે.
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું.
કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે.
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે.
તબીયતની બાબતમાં કાળજી રાખવી.
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે.
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો.
યાત્રા પ્રવાસથી લાભની સંભાવના.
વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.
કર્ક રાશિ (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય.
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય.
વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું.
ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.
સિંહ રાશિ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે.
કૌટુંબિક સબંધોમાં સુધારો જોવા મળે.
ધંધામાં પ્રગતિના યોગ જણાય છે.
વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે.
અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું.
ખેડૂતો માટે સારો સમય જણાય છે.
બદલી બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.
તુલા રાશિ (ર.ત.)
આર્થિક બાબતે સંકળામણ અનુભવશો.
ઉઘરાણી ઉપર પૂરતુ ધ્યાન આપવું.
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે.
નવી ઓળખાણો દ્વારા લાભ થશે.
નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે.
ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ ઉદ્વેગ રહ્યા કરશે.
માનસિક અશાંતિનો અનુભવ થશે.
દાંપત્યજીવનમાં સાધારણ તણાવ જણાશે.
નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.
મકર રાશિ (ખ.જ.)
રોકાયેલા અધુરા કાર્યો પૂરા થશે.
આર્થિક સંકળામણ ઓછી થશે.
વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે.
રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે.
વેપાર ધંધામાં સારો લાભ જણાશે.
મનની મુંઝવણમાં સામાન્ય વધારો થશે.
નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તા મળશે.
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે.
દાંપત્યજીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના.
પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.