પંચમહાલ: હાલોલ પોલીસ સ્ટેશન ખાતે રૂ.૫,૭૦,૪૩૧ ની લોન ફ્રોડ સાયબર ક્રાઈમનો ગુન્હો ડિટેક્ટ કરતી સાયબર ક્રાઈમ પોલીસ

507 Views

પંચમહાલ- ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન *હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જે.એન.પરમાર સાહેબ, પો.ઇન્સ. એચ.એન.પટેલ સાહેબ, પો.સ.ઇ બી.આર.કિશ્ચિયન, પો.સ.ઇ. ડી.જે.પટેલ, વા.પો.સ.ઇ. આર.એ.સાઠીયા, વા.પો.સ.ઇ. આર.સી.વઢવાણા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફના ટે.ઓ. એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કાળુભાઇ, *આ.પો.કો. રાજેશભાઇ ગોપસિંહ, આ.પો.કો. નરેશભાઇ કાળાભાઇ, આ.પો.કો. પ્રશાંતકુમાર જયેશભાઇ, અ.પો.કો. અનિલભાઇ બાલુભાઇ એ રીતેના પોલીસ માણસોએ હાલોલ ટાઉન પો.સ્ટે. ખાતે નોંધાયેલ *રૂ.૫,૭૦,૪૩૧/- ના લોન ફ્રોડના સાયબર ક્રાઇમ ગુન્હા બાબતેની ફરીયાદ આધારે નીચે મુજબની કાર્યવાહી કરી મુળ ઝારખંડના રહેવાસી *ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, હાલ રહે.જય અંબે સર્વિસ, ડી-૨-૧૦૪, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મોરૈયા રોડ, અમદાવાદ, *મુળ રહે.પંચાયત- દુધાની, ગામ- ચકલેટો, પો.ચૌધરી, નવાડીહ, થાણાઃ- પાલોજોરી, *ચાકલેટો, ચૌદરી નવાડીહ, દેવધર, ઝારખંડ- ૮૧૪૧૪૯ નાને પકડી હાલોલ ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૮૨૦૦, *ઇ.પી.કો.ક.૪૦૬, ૪૨૦, ૧૧૪ અને આઇ.ટી.એ.ક.૬૬(એ) મુજબનો ગુન્હો ડીટેકટ *કરેલ છે અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અને અન્ય સાગરિતોનો પણ પર્દાફાશ કરેલ છે
જે ફરીયાદની હકીકત વિગતમાં, ફરીયાદીશ્રીની જાણ બહાર તેમના *એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂ.૫,૭૦,૪૩૧/- ની લોન ઓનલાઇન મંજુર કરાવી તે નાણાં ફરીયાદીના *ખાતામાં ટ્રાન્સફર કરી ફરીયાદીને જણાવેલ કે, એક્સિસ બેંકના સર્વરમાં ખામી થતા ભુલથી *આ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થયેલ છે. તેમ કહી ફરીયાદીને સમજાવી લોનના નાણાં *પરત બેંકમાં જમા કરાવવા સારૂ ઓટીપી *ફરીયાદીના મોબાઇલમાં આવેલ તે માંગેલ
*જેથી *ફરીયાદીશ્રીએ બેંકની ભુલથી તેમના ખાતામાં જમા થયેલ નાણાં પરત બેંકમાં મોકલવાની *કાર્યવાહી કરેલ. ત્યાર બાદ બેંકમાંથી આ લોનના રૂ.૫,૭૦,૪૩૧/- ના નાણાં રૂ.૧૨,૩૯૦/- ના *૬૦ હપ્તા ભરવાના અને જો હપ્તા ન ભરાય તો વધુ વ્યાજ લાગશે તેવા ઇ-મેઇલ ફરીયાદીના મોબાઇલમાં આવેલ. જે અંગે તેઓએ પ્રાથમિક તપાસ કરાવતા ટ્રાન્સફર થયેલ નાણાં રૂ.૫,૭૦,૪૩૧/- જે પેટીએમ મારફતે *અલગ-અલગ બેંક ખાતામાં જમા થયેલ હતાં. જેની વિગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ *દ્રારા પેટીએમ સ્ટેટમેન્ટ આધારે મેળવી આ ટ્રાન્સફર થયેલ બેંક ખાતાઓની માહિતી પણ *મેળવી બેંક ખાતાધારકોની તપાસ કરતા એક ખાતાધારક કે, જેનું નામ ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, રહે.જય અંબે સર્વિસ, *ડી-૨-૧૦૪, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મોરૈયા રોડ, અમદાવાદ, ગુજરાત, પીન નં.૩૮૨૨૧૩, મો.નં.૭૪૦૫૪૫૬૪૫૫ છે. *જેણે તેના ઇન્ડસઇન્ડ બેંક, ચાંગોદર બ્રાચ, અમદાવાદના ખાતા નં.૧૫૭૪૦૫૪૫૬૪૫૫ માં રૂ.૪૦,૦૦૦/- *જમા કરાવેલ હતા. જે રૂ.૪૦,૦૦૦/- સદર ઇસમે તેના સાગરીતો મારફતે એટીએમ દ્રારા કેશ વિડ્રોલ કરેલ હતાં. જે બાબતે સાયબર ક્રાઇમ *પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ તરફથી અમદાવાદ ખાતે ઇસ્લામ અહેજાદમીયા *અન્સારીની તપાસ કરતા આ ઇસમ મળી આવેલ અને તેની પુછપરછ કરતા પોતે મુળ રહે.પંચાયત- દુધાની, ગામ- ચકલેટો, પો.ચૌધરી, *નવાડીહ, થાણાઃ- પાલોજોરી, ચાકલેટો, ચૌદરી નવાડીહ, દેવધર, ઝારખંડ- ૮૧૪૧૪૯ નાનો હોવાનું જણાવેલ અને તેના ખાતામાં જમા થયેલ નાણાં બાબતે પુછપરછ *કરતા તેના સાગરીતો નં.(૧) અલ્તાફ અંસારી, રહે.જામતારા, ઝારખંડ, મો.નં.૯૧૪૨૩૩૮૨૧૫ *(૨) મિરાજ અંસારી, રહે.તરમુન્ડા, ગીરીદી, ઝારખંડ, મો.નં.૮૮૬૬૬૨૧૯૪૧, ૮૧૦૨૮૨૨૧૨૫ (૩) નેહલ ગડ્ડી S/o ઇકબાલ ગડ્ડી, રહે.જારીયા, ધનબાદ, ઝારખંડ, મો.નં.૯૪૩૧૩૭૧૮૧૪ (૪) તેજપાલ S/o ભગતસિંહ, રહે.મેવાત, હરિયાણા (૫) મનોજદાસ S/o બાલેશ્વરદાસ, રહે.દિયોદર, ઝારખંડ (૬) તૈયબ અંસારી S/o અહેમદ હુસેન, રહે.ધનબાદ, ઝારખંડ, મો.નં.૬૨૦૯૩૯૧૦૭૫ (૭) અબ્દુલ રજાક અંસારી S/o મોહમ્મદ *અતુલ્લાહ, રહે.જી.જામતારા, સિંદુરી(નારાયણપુર *પોલીસ સ્ટેશન), મો.નં.૮૭૫૭૨૦૩૬૮૮ (૮) મકાઇલ અંસારી, રહે.બ્રિંદાબની, જી.દુમકા, ઝારખંડ, મો.નં.૬૨૦૨૬૭૨૬૩૬ (૯) ભોલાનાથ ગોરાઇન S/o ભગીરથ ગોરાઇન, રહે.દિયોલી, ગોવીંદપુરી, જંગલપુર, ધનબાદ, ઝારખંડ, મો.નં.૯૬૯૩૭૪૬૯૪૯ (૧૦) લૈલાબીબી W/o કુરબાન અંસારી, રહે.ધર નં.૮૧, કન્કી, દિયોદર, ઝારખંડ- ૮૧૫૩૫૧ (૧૧) મજુદ્દિન અંસારી, રહે.ઝારખંડ સાથે મળી આ ફ્રોડ કરેલ હોવાનું જણાવેલ છે અને આ અંગે આગળની કાર્યવાહી હાલોલ ટાઉન *પો.સ્ટે. દ્રારા કરવામાં આવેલ છે

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી

અહેવાલ સુફીયાન કઠડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *