JCI પાલીતાણા દ્વારા ભૈરવનાથ ચોક ખાતે ઉકાળા વિતરણ કરાયું

194 Views

હાલ દેશભરમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે પાલીતાણા JCI દ્વારા પાલીતાણા આજે સવારે 7 થી 11 કલ્લાક સુધી ભૈરવનાથ ચોક ખાતે ઉકાળા વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા શહેર ના અસંખ્ય લોકો એ આ ઉકાળા નો લાભ લીધો હતો

આ કાર્યકમ ને સફળ બનાવવા માટે જે સી આઈ પ્રમુખ ચિરાગભાઈ કચ્છી સેક્રેટરી જગદીશભાઈ રાઠોડ ડાયરેક્ટર શબ્બીર લોખંડવાળા સહીત જે સી આઈ ના હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર: અબ્બાસ એ વોરા પાલીતાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *