મેષ રાશિ (અ.લ.ઇ.)

કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે.
ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.
જમીન અથવા ખેતીમા લાભ જણાશે.
નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમા અનુકુળતા રહેશે.
ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે.
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

માનસિક અશાંતિનો અનુભવ થશે.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
ધન બાબતે પરેશાની જણાશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક રાશિ (ડ.હ.)

પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે.
સામાન્ય માનસિક તનાવ જણાશે.
પાચન સબંધી તકલીફ જણાશે.
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ રાશિ (મ.ટ.)

પારિવારીક સબંધોમા લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
આર્થિક સુખ સારુ મળશે.
કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

વિકાસના કામમાં સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મેળવશો.
ન્યાય તમારા પક્ષે રહેશે.
ધંધામાં લાભ થશે.

તુલા રાશિ (ર.ત.)

કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
સંપતિની બાબતે ઓછું સુખ જણાશે.
લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

અકારણ ચિંતાથી કામ બગડશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.
કામકાજમાં ઓછી સફળતા જણાય છે.
મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.
આર્થિક બાબતોમાં વિકાસ થશે.
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર રાશિ (ખ.જ.)

ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.
નોકરીમાં થેડી પરેશાની જણાશે .
ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
પરિવારનો પ્રેમ મેળવી શકશો.
આપના મનની મુંજવણો દુર થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

કામકાજમાં સાવચેતીથી કામ કરવુ.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.
સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે.
નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page