રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 53 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. ડીજીપીએ લેભાગુ તબીબોને શોધવા […]
કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક ડોકટરો પણ ફટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં રાજયમાંથી એક, બે […]
કોરોના વેરિએન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-2ના મુખ્ય વેરિએન્ટના નામોના ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું નામકરણ ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ નામ મોટા પાયે અભિપ્રાય મેળવીને અને સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય […]
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 51 કેસ મળી કુલ 165 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોના કેસ ઘટવામાં રસીકરણ પણ મોટો રોલ ભજવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અનેક ગામ કોરોનામુક્ત બની રહ્યાં છે. આંકડા મુજબ, […]
રાજ્યમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 25 અને ડિઝલમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો થયો છે.સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.54 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત […]
ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ ગઈ હતી, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો. તમને જણાવી દઈએ કે હરાજીમાં આ માછલીના તેને 80 લાખ 64 હજાર રૂપિયા મળ્યા. જળ-જીવન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ માછલી ગરમીની ઋતુમાં પ્રજનન માટે જિવાની અને […]
રશિયા ની સ્પુટનિક વી કોવિડ -19 વેક્સિન ના લાખો ડોઝની પ્રથમ ખેપ સોમવાર એટ્લે આજ રાતે ભારત પહોંચવાની છે. વેક્સિનના ડેવલોપર પાસેથી બે માહિનામાં 18 મિલિયન ડોઝની અપૂર્તિ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે. રશિયાએ ભારતને બે બેચોમાં 2 લાખ 10 હજાર ડોઝ આપ્યા છે અને મે મહિનામાં અપેક્ષિત કુલ 30 લાખ ડોઝ આજે ભારત પહોંચશે. […]
મેષ આજનો દિવસ તમારા માટે વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં પડકારોથી ભરેલો રહેશે. આજે કાર્યસ્થળમાં નવી જવાબદારીઓ મળી શકે છે. આજે આખો દિવસ આળસનું વાતાવરણ રહેશે. તમારી સમસ્યાનું કારણ કોઈ તણાવ છે. ઘરના લોકો સાથે સાંજે વધુ સમય ગાળવામાં આનંદ આવશે. વૃષભ રાજકીય વિરોધીઓ આજે તમારાથી આગળ વધવાનો પ્રયાસ કરશે. પરંતુ તેઓ આગળ નીકળી શકશે નહીં. આજે […]