કચ્છમાં આજે સવારે 9:02 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર રાપર થી 24 કિમિ દૂર નોંધાયું છે. રાહતના સમાચાર એ છે કે, આમાં કોઇ નુકસાનના સમાચાર નથી. જણાવી દઈએ કે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ લોકોમાં મનમાં […]
અમરેલી:સાવરકુંડલાના દાધિયા ગામે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ વલ્લભીપુર પંથકની એક મહિલાને પુત્ર પ્રાપ્તિની વિધિના બહાને કબીર આશ્રમના સંતે મધરાતે અવાવરૂ જગ્યાએ વૃક્ષ નીચે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ પરિણીતાએ તો ફરિયાદ કરી ન હતી, પરંતુ ખુદ કહેવાતા ગુરુ અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાન્ટમાથી આ મહિલાને મારી […]
મેષ રાશિ (અ.લ.ઈ.) વેપારમાં સારો લાભ જણાશે સંતાન વિષયક ચિંતા દુર થશે વિવાદોવાળા કામમાં લાભ જણાશે મુડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ રાશિ (બ.વ.ઉ.) કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે સંતાન પક્ષે ચિંતા દુર થશે મિથુન રાશિ (ક.છ.ઘ.) નવા પરિચયથી લાભ થાય વાહન ચલાવવામાં કાળજી રાખો માતૃપક્ષે આર્થિક મદદ મળશે […]
ઉત્તર પ્રદેશ: રામપુરમાં પ્રેમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ત્રણ સગી બહેનોએ એક જ યુવાનના પ્રેમમા પાગલ થઈ ગઈ હતી. જ્યારે પરિવારને આ વિશે ખબર પડી ત્યારે તેઓએ વિરોધ કર્યો. સંબંધીઓના વિરોધ પર ત્રણેય બહેનો યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સમાજના ડરને કારણે પરિવારના […]
IPL 2021માં આજે પણ ડબલ હેડર મેચનો દિવસ છે. પ્રથમ મેચ શારજાહના મેદાન પર છે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વિજય મેળવવા બંને ટીમો ટક્કર આપતી જોવા મળી હતી.દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 127 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ બીજી વખત છે જ્યારે દિલ્હીની ટીમ સમગ્ર ઈનિંગમાં એક પણ સિક્સર ફટકારી […]
અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં કલા અને હસ્તકલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ સ્ટાફના ચેતન શર્મા, કીપસીતા પ્રજાપતિ,વિજયપ્રદીપ મેવાડા દ્વારા વિવિધ પ્રકારના પોસ્ટર અને મોડેલ બનાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શીનીનું મુખ્ય હેતુ દર્દીઓની સલામતી છે,SVP એક અંતરરાષ્ટ્રીય કક્ષાની સરકારની હોસ્પિટલ છે જેમાં દરેક પ્રકારના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. SVPનો સ્ટાફ કયા કયા પ્રકારની […]
રાજસ્થાન એલિજીબિલિટી એક્ઝામ ફોર ટીચર્સ (રીટ)ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ચપ્પલમાં બ્લુટૂથ લગાવીને ગેરરીતિ કરનારા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી.રાજસ્થાનમાં સરકારી શિક્ષકોની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં સાવ અલગ ગેરરીતિના મામલા સામે આવ્યા હતા. ચોરી કરવા માટે પરીક્ષાર્થીઓએ છ લાખ રૂપિયાના ચપ્પલ બનાવ્યા હતા. પહેલો કેસ અજમેરમાં પકડાયો પછી પોલીસે આખા રેકેટનો […]
ગરબા આયોજન મંજૂર ન હોવાથી નવરાત્રિમાં કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ચણીયાચોલી બજારો ગયા વર્ષે ખાલી હતી. જો કે, સરકારે આ વર્ષે શેરી ગરબાને મંજૂરી આપતા હવે લોકો નવરાત્રિની ખરીદી માટે ઉમટી પડ્યા છે. લો ગાર્ડન, માણેકચોક, પાનકોરનાકા સહિતના બજારોમાં ચણીયાચોળી સહિત નવરાત્રિ સંબંધિત વસ્તુઓ ખરીદવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે […]
મેષ રાશિ (અ.લ.ઈ.) આવકના નવા સ્ત્રોત ખુલશે સ્નેહીમીત્રોથી સહયોગ મળશે પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે રોજગારી માટે સારી તકો મળશે વૃષભ રાશિ (બ.વ.ઉ.) વડીલોનો ઉત્તમ સહયોગ મળશે ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે રોજગારી માટે ઉત્તમ તકો મળશે મધુર વાણીથી કામ સરળ બનશે મિથુન રાશિ (ક.છ.ઘ.) ધંધાકિય યોજનાઓ બનાવી શકશો નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે કરેલો પરિશ્રમ ફળદાઇ […]
Posts Solid-gold Ring To have Guy Or Females, Bluish Tourmaline Ring Produced in Italy Old Build Indicolite Ring in Genuine Gold 18k Enjoy Tree Fairies The real deal Currency During the: An excellent Primer For the Three Of the very most Identifiable Pets Of Legend Composing Fairy And you will Dragon Statue Still, the first […]