ગોધરા એલ.સી.બી ટીમ ને મોટી સફરતા ગોધરા ભામૈયા ત્રિમંદિર જવાના રોડ ઉપર થી વિદેશી દારૂ સાથે બે બુટલેગર જડપાયા

170 Views

પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ નાઓ એન્નેના જિલ્લામાં દારૂ ની સમાજિક પ્રવુત્તિ ને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચનાઓ આપેલ જે સુચના ના સંદર્ભ માં ગોધરા એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર ડી.એન.ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળેલ કે ગોધરા ના ભામૈયા ત્રિમંદિર તરફથી એક સિલ્વર કલર ની અલ્ટો કાર્ડ જેનો નંબર GJ-6-CB-9682 નીમા વિદેશી દારૂ ભરી ગોધરા તરફ આવી રહી છે તેવી મળેલ ચોક્કસ બાતમી ના આધારે સ્ટાફ ના માણસો સાથે ભામૈયા ત્રિમંદિર જવાના રોડ ઉપર મનોજ કાચવાલાની દુકાન નજીક રોડ ઉપર વિદેશી દારૂ ભરેલ અલ્ટો કાર સાથે (૧) રાકેશભાઈ પરમારભાઈ પારગી તેમજ (૨) જીગ્નેશભાઈ મોઘજીભાઈ પારગી નાઓને પકડી અલ્ટો કારમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલ ક્વાટરીયાઓની પેટીઓ નંગ -૭ મળી આવેલ જેમા ક્વાટરીયા નંગ -૩૩૬ કિં.રૂ.૩૫,૨૮૦/- તથા અલ્ટો કાર નંબર GJ-06-CB-9682 કિં.રૂ.૮૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.કિં ૧,૧૫,૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી તેઓની સઘન પૂછપરછ કરતા ગોધરા ના ખાડી ફળિયા વિસ્તાર માં રેહતો સિજાન ઉર્ફે ટેણી સિરાજ મલેક નુ નામ બહાર આવ્યું હતું આમ ગોધરા એલ.સી.બી ટીમ દ્વારા ત્રને ઈસમો વિરુધ્ધ ગોધરા બી.ડિવીઝન.પોલીસ.સ્ટેશન માં પ્રોહીબીશન એક્ટ ની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામા આવ્યો હતો

અહેવાલ સુફીયાન કઠડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *