ફતેપુરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
આજે તારીખ 26 નવેમ્બર 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં ફતેપુરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
આજ રોજ સંવિધાન દિવસ નિમિત્તે જાગૃતિ કન્યા શાળા-ફતેપુરા ખાતે વકીલ અમિતભાઈ અગ્રવાલ તથા આચાર્ય તથા શિક્ષકો ની હાજરી માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
જાગૃતિ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આમુખ ના પઠન કરી તથા આજના દિન નું મહત્વ અને આજના દિને સંવિધાન નો સ્વીકાર કર્યો હોવાની જાણકારી આપી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *