દિલ્હી:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના થયા પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

399 Views

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે, સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભાના મળીને 24 જેટલા સાંસદો કોરોનાથી સંક્રમિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *