અમદાવાદ : ધોળકાના સરોડા ગામે ગાંધીનગર ફ્લાઇગ સ્કોડે મોટા પ્રમાણમાં રેતી ખનન ઝડપ્યું

126 Views

સરોડા ગામે આવેલ સાબરમતી નદીના પટ માંથી કરોડો રૂપીયાની ભુમાફીયાઓ દ્વારા રેતી ખનન કરી વેચાણ કર્યો હોવાનો અંદાજ

છ આઈવા ડમ્પર ત્રણ હિટાચી સહીતના ત્રણ કરોડો નો મુદામાલ ઝડપાયો

ભુમાફીયાઓ દ્વારા ધણા સમયથી નદી માંથી કરી રહ્યા હતા રેતીખનન

સરોડા, નવાપુરા અને ચંડીસર ગામની બાજુમાં આવેલ સાબરમતી નદીમાં સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ખુબ જ મોટા પ્રમાણ માં રેતી ખનન કરવામાં આવે છે.

અમદાવાદ ખાણ ખનીજ ને અંધારામાં રાખી ગાંધીનગર સ્કોડે દરોડો પાડયો

ગાંધીનગર ફ્લાઈગ સ્કોર્ડ આગળની કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *