ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા 129 વિધાનસભાાા મતવિસ્તારના ધારાસભ્ય અનેેેે ગુજરાત વિધાનસભાના દંડક  રમેશભાઈ કટારા નાા અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી.

આ બેઠક આગામી તારીખ ૨૦મી એપ્રિલના રોજ દાહોદ ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના કાર્યક્રમ બાબતે યોજાઇ હતી.જેમાં તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં વધુમાં વધુ જનમેદની લાવવી તથા તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેની માહિતી અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ફતેપુરા મામલતદાર કચેરીના અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page