અરવલ્લી:રેન્જ IG અભય ચુડાસમાએ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો…

284 Views

પોલીસકર્મી દારૂની લાઈન ચલાવતો હોવાનો હતો આક્ષેપ…

દહેગામ પાસે ‘કોમલ’ પાસવર્ડ આપી દારૂની હેરાફેરી ઝડપાઇ હતી…

પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીને સસ્પેન્ડ કર્યો…

અઢી માસ બાદ પોલીસ વિભાગની કાર્યવાહી કરાઈ…

ગાંધીનગર એલસીબી-૦૨ દ્વારા દારૂની હેરફેરીનો કરાયો હતો પર્દાફાશ…

સસ્પેંડ બાદ આરોપી પોલીસકર્મી થયો ફરાર

સસ્પેન્ડનો ઓર્ડર સ્વીકારવો ન પડે તે માટે પોલીસકર્મી ફરાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *