IPL 2020 Live MI vs CSK: MS DHONIએ ટોસ જીતી, ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય

5,181 Views

IPL 2020 Live: IPLની 13મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.મુંબઈની ટીમ ચાર વખત આઈપીએલમાં ચેમ્પિયન બની છે. જ્યારે મુંબઈની ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે. જેથી મેચ રોમાંચક બની રહેવાની આશા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *