સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી સ્વ.બબલાભાઈ ખુમાણને યાદ કરીને શોક ઠરાવ પસાર કરવામા આવ્યો

79 Views

સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને ટી.ડી.ઓ.ના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભામાં કોંગ્રેસ અગ્રણી તાલુકા પંચાયત ના માજી પ્રમુખ શ્રી અને હાલ ના ઉપ પ્રમુખશ્રી સ્વર્ગસ્થ શ્રી બબલાભાઈ ટપુભાઈ ખુમાણ ને યાદ કરીને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટ નું મૌન પાળી ને શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *