લો બોલો, શરમને નેવે મુકીને હવે હિના ખાનને આટલા નાના છોકરા સાથે થઇ રોમાન્સ કરવાની ઇચ્છા, અને કહ્યું…

2,426 Views

અભિનેત્રી હિના ખાન કરવા ઈચ્છે છે અભિનેતા મોહસિન ખાનની સાથે ઓનસ્ક્રીન રોમાંસ, કહ્યું- જૂની વિચારણાને ખતમ કરવા ઈચ્છું છું.

ટીવી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી હિના ખાન થોડાક દિવસથી ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ તેમનું નવું ગીત રીલીઝ થયું છે જેમાં અભિનેત્રી હિના ખાન અભિનેતા ધીરજ ધુપરની સાથે રોમાંસ કરતા જોવા મળી રહી છે.

image source

આ ગીતનું નામ ‘હમકો તુમ મિલ ગયે’ છે. આ ગીતના રીલીઝ થયાના કેટલાક કલાકોમાં જ આ ગીતનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર આ ગીત ન. ૧ પર ટ્રેંડ કરી રહ્યું છે. ઈ ટાઈમ્સ સાથે વાતચીત કરવા દરમિયાન અભિનેત્રી હિના ખાનએ જણાવ્યું છે કે, તે લોકોની રૂઢીવાદી વિચારધારાને સમાપ્ત કરવા ઈચ્છું છું.

image source

અભિનેત્રી હિના ખાન કહે છે કે, તાજેતરમાં જ હિના ખાનએ અભિનેતા પ્રિયાંક શર્માની સાથે ઓનસ્ક્રીન રોમાંસ કરતા જોવા મળ્યા છે, ગીત રાંઝણામાં. અભિનેત્રી હિના ખાન કહે છે કે, અભિનેતા પ્રિયાંક શર્મા તેમના કરતા ઘણા યંગ છે. એવી જ રીતે હિના ખાન, અભિનેતા મોહસિન ખાન અને રોહન મેહરાની સાથે રોમાંસ કરવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ કરતી નથી. આપને જણાવી દઈએ કે, અભિનેતા રોહન મેહરા ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં તેમના દીકરાનું પાત્ર નિભાવ્યું છે. ત્યાં જ અભિનેતા મોહસિન ખાનએ અભિનેત્રી હિના ખાનના પાત્રના જમાઈનું પાત્ર નિભાવી રહ્યા છે.

image source

અભિનેત્રી હિના ખાનનું કહેવું છે કે, હું રૂઢીવાદી વિચારધારાને ખતમ કરવા ઈચ્છું છું. સોંગ મેકર્સને ધીરજ અને મેરી લવ- હેટ ઓનસ્ક્રીન રીલેશનશિપ કેમેસ્ટ્રી પસંદ આવી હતી. જયારે મારી સામે આ ગીતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો તો મેં તરત જ હા કરી દીધી. મેં વિચાર્યું કે કેમ નહી આ રૂઢીવાદી વિચારધારાને ખતમ કરવામાં આવે. હું આ જ વિચારધારાને ખતમ કરવા ઈચ્છું છું જેમાં લોકો આપની એક નવી છવિને બનાવીને રાખે છે. જો આપ ઓનસ્ક્રીન સારા જોવા મળો છો તો સાથે કામ કરવાથી શું ફરક પડે છે.

image source

જો કાલે મને એક ગીત ઓફર થાય છે જેમાં મને અભિનેતા મોહસિન ખાનની સાથે રોમાંસ કરવા માટે કહેવામાં આવશે, તો હું કરીશ. મને એવું લાગે છે કે, અમે એક કપલના રૂપમાં સારા જોવા મળીશું. દિવસના અંતમાં છેલ્લે અમે કલાકાર જ છીએ અને મને નથી લાગતું કે, કોઈ આ બાબત પર પ્રશ્નો ઉભા કરનાર છે. જો અમે પરફોર્મ કરીએ છીએ અને કેમેસ્ટ્રી સારી લાગી છે તો મને લાગે છે રૂઢીવાદી વિચારધારાને સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *