અંબાજી મંદિરમાં ફરજ બજાવતા મહિલાનો રેપિડ ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો..

344 Views

અંબાજી બ્રેકિંગ..

અંબાજી મંદિરમાં ફરજ બજાવતા મહિલા કોરોના રિપોર્ટ પોઝિટિવ …

અંબાજીમાં દિવસેને દાહાડે અંબાજી પંથકમાં કોરોના કેશમાં વધારો…

આજે અંબાજી મંદિરમાં ફરજ બજાવતી મહિલા નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ….

અંબાજી મંદિરનાં મહિલા કર્મચારી નો રિપોર્ટ પોઝિટિવ આવતા મંદિરના સ્ટાફ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો…

અંબાજી મંદિરમાં ફરજ બજાવતા મહિલા ને કોરોના એ લીધી ઝપેટમાં..

અંબાજી પંથકમાં રેપિડ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે દિવસે અને દહાડે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે..

આજે પણ રેપિડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરતા અંબાજી મંદિરમાં ફરજ બજાવતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ…

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *