દાહોદમાં આજે વધુ 10 કોરોના પોઝીટીવ કેશો – જુઓ દાહોદ જિલ્લાની કોરોના પરિસ્થિતિ

120 Views

દાહોદમાં આજે વધુ 10 કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ સાથે જિલ્લામાં કોરોનો કુલ આંકડો 1519ને પાર કરી ગયો છે. આજે RTPCRના 234 પૈકી 6 કોરોના પોઝીટીવ અને રેપીડ ટેસ્ટના 1942 પૈકી 4 એમ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવશ થયો છે. 10 પૈકી દાહોદમાં 3, ફતેપુરામાં 1, ગરબાડામાં3 ઝાદોલમાં 2 અને ધાનપુરમાં 1 દર્દીનો સમાવેશ થયો છે.

આજે રોકોના પોઝીટીવ આવેલ 10 કોરોના દર્દીઓનો સમાવેશ થાય છે –

  1. સૈફુદ્દીન હસનાલી ખુલગઢવાલા – ઉ. 62 – રહે – કરડી રોડ એકલબ્ય સોસાયટી – દાહોદ
  2. કિશોર કુમાર બદ્રીપ્રસાદ સૈની – ઉ. 25 – રહે – પંકજ સોસાયટી – દાહોદ
  3. ચરપોટ રીનાવિનય – ઉ. 29                – રહે – મોટાનટવા કેશર ફળીયું – ફતેપુરા
  4. પંચાલ ભાવિન પ્રકાશ – ઉ. 26             – રહે – જાંબુઆ – ગરબાડા
  5. ગામીત અરવીંદ કાગલીયા ઉ. 28         – રહે – ભસડા – ગરબાડા
  6. રાજપુત વિક્રમ કિશન ઉ. 17               – રહે – નવા નગર – ગરબાડા
  7. ખોડ બળવંત લખાભાઈ ઉ. 35           – રહે – માંડલી ખુંટા ગારી ફળીયા – ઝાલોદ
  8. રાવત લીલાબેન પંકજભાઈ ઉ. 43       – રહે – ગલાલીયાવાડ – દાહોદ
  9. રાઠોડ પ્રકાશભાઈ મગનભાઈ ઉ. 43   – રહે – લીંબચ ફળીયા કારઠ – ઝાલોદ
  10. પ્રજાપતિ કુરવેશભાઈ પરસોત્તમભાઈ ઉ 25 – રહે – પોલીસ સ્ટેશન – ધાનપુર

હોસ્પિટલમાંથી આજે વધુ 19 લોકોએ રજા અપાતા હવે એક્ટીવ કેસની સંખ્યા 141 પર પહોંચી છે જ્યારે વધુ બેના મોત સાથે અત્યાર સુધી કોરોનાથી કુલ 69 લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *