અમદાવાદ: ભાજપના કોર્પોરેટર દિલીપ બગરિયાનનો ચોંકાવનારો વિડિઓ આવ્યા સામે

3,850 Views

વેજલપુર વોર્ડના ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયાના વિડિઓ વાઇરલ

ગેરકાયદે બાંધકામને ખુલ્લેઆમ આપી રહ્યા છે સંરક્ષણ

સત્યનારાયણ સોસાયટીમાં થઈ રહ્યું છે ગેરકાયદે રહેણાંક બાંધકામ

નોટિસ બજાવવા ગયેલા AMC કર્મચારી ને આપી ધમકી, નોટિસ પણ ફાડી નાંખી

વેજલપુર વોર્ડ ઇન્સપેક્ટર ચંદ્રકાન્ત ભાઈ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર કાંતુ પટેલને જોઈ લેવાની ધમકી

બની રહેલા ગેરકાયદે બાંધકામ ને નોટિસ આપવા ગયા હતા વોર્ડ ઇન્સપેક્ટર

અહીંયા નોટિસ આપવા નહિ આવવાનું કહી રહ્યા છે દિલીપ બગરિયા

હિંમત હોય તો એક ચોક્કસ વિસ્તાર નોટિસ આપવા જવાની હિંમત કરો- દિલીપ બગરિયા

દિલીપ બગરિયાની તુમાખી ” હું પોલિટિકલ માણસ છું, તમે તો નોકરિયાત છો “.

બધાને જોઈ લેવાની ભાજપી કોર્પોરેટરની ધમકી

 

https://www.facebook.com/JantaNews360/posts/175271977468217

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *