અંબાજી પોલીસ ની સુંદર કામગીરી ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ..

495 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા સાહેબ તથા પોલીસ અધીક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબનાઓએ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એ.એસ.પી.શ્રી સુશીલ અગ્રવાલ સા. પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈંન્સ. જે.બી.આચાર્ય તથા અ.પો.કો. મુકેશકુમાર ગલબાભાઈ બ.નં.-૧૬૦૨ તથા પો.કો. શૈલેષકુમાર સાયબાભાઈ બ.નં.-૧૪૨૯ તથા પો.કો. દિલીપપુરી વસંતપુરી બ.નં.-૧૫૩૧ નાઓ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રનં.૧૦/૨૦૧૮ ઈ.પી.કો. ક-૧૧૮, ૧૯૩, ૧૯૬, ૩૮૪, ૪૧૭, ૪૧૮, ૪૨૦, ૪૨૬, ૪૪૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના આરોપી

રેમાભાઈ સોમાભાઈ જાતે પરમાર (આદીવાસી ) ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે- કુંભારીયા જોડ ફળી તા-દાંતા જી.બનાસકાંઠા વાળો હાલમાં કુંભારીયા જોડ ફળી સીમમાં આવેલ છે જે બાતમી હકીકત આધારે આરોપીને કુંભારીયા જોડ ફળી સીમ માંથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *