સુરતના હજીરા વિસ્તાર ખાતે ONGC કંપનીમાં થયો બ્લાસ્ટ

207 Views

સુરત હજીરા ONGC કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ

મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ

ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો

સુરતનાં રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં ધડાકાની કંપારી અનુભવાઇ

ધડકનો અવાજ 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો

7 થી 10 કિલોમીટર દૂરથી દેખાઈ આગ

ધડાકા સાથે લાગેલી આગની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી

ધડાકો ગેસ લીકેજને કારણે થયો હોવાનું પ્રાથમિક અનુમાન

હાલ પ્રાથમીક ધોરણે HADAએ ઇમરજન્સી કોલ જાહેર કરાયો

આગને કાબુમાં લેવા હજીરાની 5 કંપનીની ટિમો સહિત મનપાની ફાયર ટિમો કામે લાગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *