અંબાજી પંથકમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો આજ સુધી કુલ 56 પોઝિટિવ કેસ નોંધાયા…..

284 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

વૈશ્વિક કોરોનાવાયરસ ની મહામારી એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે ત્યારે અંબાજી પંથકમાં 23/9 સુધીમાં 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે ગઇકાલે મોડી સાંજે 1 પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે આજે પણ અંબાજી માં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે એમ કુલ 56 કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાઇ છે એમ હાલ સુધીમાં અંબાજી પંથકમાં કુલ 56 કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 38 જેટલા કોરોનાવાયરસ ના દર્દી રિકવર થયા છે જ્યારે હાલમાં 18 કેસ એક્ટિવ છે જેમાંથી 15 કોરોના પોઝિટિવ દર્દીઓ ને હોમઆઇસોલેસન કરાયા છે ત્યારે 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે અંબાજી આજે 65 જેટલા ટેસ્ટ કરાયા છે ત્યારે  અંબાજી પંથકમાં આજ સુધી 1101 જેટલા ટેસ્ટ કરાયા  હોવાનું જાણવા મળ્યું છે જેમાં 56 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે

ત્યારે અંબાજીમાં 56 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે આજે પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે 24/9 નાં રોજ અંબાજી બ્રહ્મપુરી વિસ્તાર માં એક પોઝીટીવ કેસ નોંધાયો છે જે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો અને ગઈકાલે મોડી સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે કેસની સંખ્યા પણ આજના પોઝિટિવ કેસોમાં ગણાતાં અને આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે એમ કુલ આજે 3 કેસ સામે આવ્યા છે અને આજ સુધી માં કુલ 56 જેટલા પોઝિટિવ કેસ અંબાજી વિસ્તાર માં નોધાયા છે ત્યારે અંબાજી પંથક માં પોઝિટિવ કેસ ની સંખ્યા માં વધારો યથાવત્ રહેતાં ચોક્કસપણે કહી શકાય કે અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે અંબાજી પંથકમાં કોરોનાવાયરસ ની સંખ્યા માં દિવસે અને દહાડે વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો માં પણ ભયભીતિ સેવાઇ રહી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *