અમદાવાદ:ધોળકામાં જનેતાના નામને લાછંન લગાવતો કિસ્સો સામે આવ્યો

391 Views

ગટરમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળ્યું

કોઇ જનેતાએ પાંપ છુંપાવવા નવજાત બાળકને ગટરમાં નાખી દીધુ હોવાનું અનુમાન – લોકોમાં રોષ

શહેરના અલકા કોમલેક્ષ સામે ગટરમાંથી મૃત હાલતમાં મળ્યું નવજાત બાળક

ધોળકા પોલીસ દ્વારા  નવજાત બાળકનો કબજો લઈ આરોગ્ય કેન્દ્ર ખસેડાયું

પોલીસ દ્વારા  કોને નવજાત બાળક ગટરમાં નાખ્યું તેની શોધખોળ શરૂ કરી

 

રિપોર્ટર: આરવિંદ ઠાકોર,ધોળકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *