આંબાઘાટા માં ટ્રક ને નડ્યો અકસ્મા ટ્રકે મારી પલ્ટી સમગ્ર પંથકમાં હાહાકાર…

262 Views

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો આ તાલુકાના મહત્તમ માર્ગો એ ભયજનક માર્ગો છે ત્યારે આ તાલુકામાં અવારનવાર અકસ્માતો  સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ તાલુકા ના માર્ગો પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માત ની ઘટનામાં વધારો થયો છે ત્રિશુલીયાઘાટ માં ૩૫ દિવસમાં 6 જેટલા અકસ્માત સર્જાયા છે ત્યારે મોડી રાત્રે દાંતા તાલુકાના આંબાઘટે ટ્રક પલ્ટી મારી હતી ટ્રનિંગમાં ટ્રકનું ટાયર નિકળી જતા રસ્તા વચ્ચે ટ્રક પલ્ટી મારી જવા પામી હતીટ્રક દાંતા તરફથી પાવડર ભરી અને વડનગર તરફ જઇ રહ્યું હતું તે સમયે આંબાઘાટ માં ટ્રક ને નડ્યો અકસ્માત અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી અને ટ્રક ચાલક નો પણ સદનસીબે આબાદ બચાવ થયો છે ત્યારે આ દાંતા તાલુકાના માર્ગો પર અનેકવાર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ત્રિશુલિયાઘાટા માં અને આંબાઘાટ માં ટ્રક પલ્ટી મારતા સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો માં પણ ભયભીત સેવાઈ રહી છે ત્યારે આ માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાતા ચોક્કસપણે કહી શકાય કે વાહન ચાલકોમાં પણ ડર નો માહોલ સેવાઈ રહ્યો છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *