ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની આવી પોતાના જૂના અંદાજમાં….

346 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની આવી પોતાના જૂના અંદાજમાં….

અંબાજીના જાહેર બજારોમાં ગંદકી યથાવત સ્થાનિક લોકોએ ફોટા પાડી સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ….

નવા મેનેજર આવ્યા છતાં ગંદગી ની પરિસ્થિતિ જસે થી વેશે કી વેશે….

નવા મેનેજર આવવા છતાં પણ સફાઈ કામકાજ માં ઢીલી નીતિ અપનાવતા હોવાનું લોક મુખે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન….

શું આ અંબાજી ના બજારમાં સહિત અંબાજી જાહેર માર્ગો પર રહેલી ગંદગી સાફ થશે કે પછી કેમ?….

અંબાજી હાઇસ્કુલ આગળ, મંદિર vip માર્ગ પર આવેલ ખોડિયાર ચોક અને માનસરોવર રોડ જુના પોલીસ સ્ટેશન સામે ગંદગી હોવાના ફોટા પાડી સ્થાનિક લોકોએ કર્યા સોશિયલ મીડિયામાં વાયરલ….

શું તંત્ર જાગશે ? ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીને નિંદ્રામાંથી તંત્ર જગાડશે ? કે પછી તંત્ર પણ જસે ચલતે હૈ વેશે ચલને દોકી નીતિ અપનાવસે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *