જનતા ન્યૂઝ360 ના અહેવાલ ની ફરી એક વાર અસર શક્તિપીઠ અંબાજી ખાતે અહેવાલ બાદ યુદ્ધના ધોરણે કરાઈ સફાઇ…

384 Views

શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીને અંબાજી વિસ્તારમાં સફાઈ કરવા માટે ટેન્ડર અપાયું છે ત્યારે આ સફાઈ કંપની એ યોગ્ય સફાઈ ન કરતી હોય અને ગંદગી ની પરિસ્થિતિ યથાવત્ હોઇ ત્યારે સ્થાનિક લોકો ગંદકીથી હાહાકાર પોકારી ઉઠ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ આજે વિવિધ વિસ્તારોના ગંદગી નાં ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા ત્યારબાદ જનતાની આવાજ બની અને ફોટાને જનતા ન્યૂઝ 360 ચેનલમાં પ્રકાશિત કરી અને તંત્ર સુધી પહોંચાડ્યું ત્યારે તંત્રના બહેરા કાન માં જનતા ની અવાજ પહોંચી છેઅને ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લીમીટેડ સફાઈ કંપની દ્વારા યુદ્ધના ધોરણે જે જગ્યાએ ગંદગી હતી તે ગંદકી નો નિકાલ કરાયો છે ત્યારે આજે ફરી એકવાર જનતા ન્યૂઝના અહેવાલ ની અસર જોવા મળી છે અને જનતા ન્યુઝ એ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહ્યું છે

ત્યારે ગંદકી દૂર તથા ચોક્કસપણે કહી શકાય કે લોકોએ પણ જનતા ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ અને જનતા ન્યુઝ ચેનલ નો આભાર માન્યો હતો જ્યાં જનતાને જરૂર પડશે ત્યાં જનતા ન્યુઝ ચેનલ એ ઉભી રહેશે અને જનતાના પ્રશ્નોને નિવારવા હર હંમેશાં પ્રયત્ન કરશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *