અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા આજ સુધી કુલ 63 પોઝિટિવ કેસ નોંધાયા…..

511 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

વૈશ્વિક કોરોનાવાયરસ ની મહામારી એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે ત્યારે અંબાજી પંથકમાં 25/9 સુધીમાં 56 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે આજે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ અંબાજી માં નોંધાયા છે ત્યારે આજ દિન સુધી કુલ 63 કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાઇ છે જેમાંથી 38 દર્દી રિકવર થયા છે જ્યારે 25 કેસ એક્ટિવ છે જેમાંથી 22 કોરોના પોઝિટિવ દર્દીઓ ને હોમઆઇસોલેસન કરાયા છે ત્યારે 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે અંબાજી આજે ધનવત્રી રથ દ્વારા 30 જેટલા ટેસ્ટ કરાયા છેત્યારે અંબાજી પંથકમાં આજ સુધી આરોગ્ય દ્વારા 1101 ટેસ્ટ કરાયા છે જ્યારે ધનવત્રી રથ માં આજે 30 ટેસ્ટ કરાયા છે જેમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આજ સુધી કુલ 63 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે આજે પણ વધું 7 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છવાયો છે આજે અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક થતાં અંબાજી માં પણ હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અંબાજી નાં આઠ નંબર રામનગર સોસાયટી ,જય અંબે સોસાયટી, બ્રહ્મપુરીવાસ, હીરાગર વાસ , ભાટવાસ, શક્તિધારા સહિતના વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે અંબાજીના મહત્તમ વિસ્તારોમાં પોઝિટિવ કેસો ની સંખ્યા માં વધારો થતાં લોકોમાં પણ ભયભીતિ સેવાઈ રહી છે….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *