અંબાજી આબુરોડ માર્ગ પર સર્જાયો ત્રિપલ અકસ્માત..

621 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી-આબુરોડ માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ટ્રક ના બ્રેક ફેલ થતા સર્જાયો ત્રિપલ અકસ્માત..

એક ટ્રક ને પાછળથી બીજા ટ્રકે ટક્કર મારતા જીપ સાથે ટ્રક અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત…

અકસ્માત થતા શીતળા માતા ઘાટી થી  અંબાજી ગબ્બર સર્કલ સુધી ટ્રકોનું ટ્રાફિક જામ..

અકસ્માત સર્જાતા નાના વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…

સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી…

અકસ્માતમાં જીપમાં બેસેલ લોકોને ઇજા…

અંબાજી થી આબુ રોડ જતા અકસ્માત સર્જાતા અંબાજી તરફના માર્ગો પર ટ્રાફિક જામ…

અકસ્માત ની જાણ અંબાજી પોલીસ થતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી…

 અંબાજી પોલીસ દ્વારા સમગ્ર ટ્રાફિકને ખુલ્લું મુકાયું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *