28 August 2021 / જાણો આજનું રાશિફળ, જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, આજનો દિવસ કેવો રહેશે

0 minutes, 0 seconds Read

મેષ રાશિ (અ.લ.ઇ.)

તબીયત બાબતે કાળજી રાખવી.
કામકાજમાં સાવધાની રાખવી.
પારિવારિક જવાબદારીમાં વધારો થશે.
વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આવકના પ્રમાણમા ખર્ચાઓ વધશે.
કોઇપણ કામમાં અટવાયેલા રહેશો.
ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે.
માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

મનોકામના પૂર્તિ માટે સમય સારો છે.
કોઇપણ રોકાણમાં શાંતિ રાખવી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.

કર્ક રાશિ (ડ.હ.)

વડીલો દ્વારા આશિર્વાદ મળશે.
નજીકના સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
નવુ કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ રાશિ (મ.ટ.)

ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે.
ઉતાવળ કરશો તો નુક્સાન થશે.
સંતાનો સાથે મતભેદ રહેશે.
મુસાફરીના યોગો બને છે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આપની શીથીલતા નુક્સાન કરાવશે.
રોકાણમાં કાળજી રાખી કામ કરવુ.
સ્નેહીજનોના આશિર્વાદથી કામ સુધરશે.
કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા રાશિ (ર.ત.)

ભાગીદારીવાળા કામથી લાભ થશે.
વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે.
વહેવારના કામમાં ચોખ્ખુ રહેવુ.
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

શેરબજારમાં સારા લાભની સંભાવના છે.
વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય.
ધંધાકિય પ્રવાસના યોગ બને છે.
પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં નવા અવસર મળશે.
સમય આપને અનુકુળ બનશે.
કામકાજની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર રાશિ (ખ.જ.)

જીવનસાથીના સબંધોને મધુર બનાવો.
નાના મોટા પ્રવાસથી સંભાવના છે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
કોઇ શુભ સમાચાર મળશે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

પસંદગીના કામમા આનંદ મળશે.
પરિવારજનોથી ઉત્તમ લાભ થશે.
નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે.
માનસિક શાંતિનો અનુભવ થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

ધનનુ સારુ સુખ મળશે.
પરિવારમાં તનાવ રહેશે.
નાનામોટા રોકાણમાં લાભ થશે.
માલ મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights