દેશના ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂ રિપોર્ટ કોરોના પોઝિટિવ , રુટીન ટેસ્ટ બાદ હોમ ક્વોરિન્ટિન થયા

543 Views
દેશના ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂ રુટીન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યુ છે. તેમને હોમ ક્વોરિન્ટિન કરવામાં આવ્યા છે. 71 વર્ષિય નાયડૂના પત્ની ઉષા નાયડૂનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ સેલ્ફ આઈસોલેશનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *