પૂનમના દિવસે દુર્ગાવાહિની નાં વિભાગ સંયોજીકા અવનિબેન આલ સહિત દુર્ગાવાહિની ની બહેનો દ્વારા દુર્ગાશક્તિ નો પ્રારંભ કરાયો…

1,827 Views

અહેવાલ:-રિતિક સરગરા,અંબાાજી

અધિકમાસની પૂનમની નાં સાંજે વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની વિભાગ દ્વારા યાત્રાધામ અંબાજી પ્રખંડ ખાતે બનાસકાંઠા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી ની મંજૂરી સાથે દુર્ગાશક્તિ કેન્દ્રનો પ્રારંભ યાત્રાધામ અંબાજી માતાજીના નિજ મંદિર સંકુલમા દુર્ગાવાહિની મહેસાણા વિભાગ સંયોજિકા ડૉ. અવનીબેન આલ, દુર્ગાવાહિની જિલ્લા સંયોજિકા હિરલબેન ચૌધરી, ની ઉપસ્થિત માં દુર્ગાશક્તિ કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો દુર્ગાશક્તિ ની ૧૦ દીકરીઓએ સત્સંગમાં ભાગ લઈ શક્તિ કેન્દ્રની શરૂઆત કરી હતી

તેમજ ડિજિટલ ટેકનોલોજી ના યુગ ને ધ્યાને લઇ દુર્ગાવાહિની ના વિભાગ સંયોજિકા ડૉ. અવનીબેન આલ દ્વારા મહેસાણા વિભાગ ના ફેસબુક પેજની શરૂઆત કરવામાં આવી તેમા મહેસાણા વિભાગના ૪ જિલ્લાની દુર્ગાવાહિની ની બહેનો દ્વારા થતા દરેક કાર્યક્રમ જુદા જુદા પ્રખંડના શક્તિ કેન્દ્ર દ્વારા થતા કાર્યક્રમો તેમજ બહેનોની પ્રવૃત્તિને પેજ પર મુકવામાં આવશે તેવું ડો.અવનીબેન આલ મહેસાણા વિભાગ સંયોજીકા દુર્ગાવાહિની VHP એ જણાવ્યું હતું…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *