અંબાજી મંદિર માં રાજકોટ નાં એક ભક્તે કર્યું સોનાનું દાન…

2,170 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી મંદિર ખાતે આજરોજ રાજકોટના એક ભક્તે 1269 ગ્રામ સોનાનું દાન કર્યું લોકડાઉન બાદ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે અંબાજી મંદિરને સોનાથી મઢવા માટે માઇ ભક્તો દાન કરી રહ્યા છે ત્યારે સોનાનું દાન પણ અંબાજી મંદિરમાં આવી રહ્યું છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે રાજકોટના એક ભક્તે 1269 ગ્રામ નું સોનાનું દાન કર્યું હતું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ આ સોનાની કિંમત 68.20.875 રૂપિયા ની ઘણી છે ત્યારે માઇ ભક્તે આ સોનાનું દાન કરી અને ધન્યતા અનુભવી હતી ત્યારે માઇ ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન કરતી સમયે પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવ્યું હોય રાજકોટના માઇ ભક્તે માં અંબે ના મંદિરમાં સોનાનું દાન કર્યું હતું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાજકોટના ભક્ત નું દાન સ્વીકારવામાં આવ્યું હતું લોકડાઉન બાદ જ્યારથી અંબાજી મંદિર ખુલ્યું છે ત્યારથી લોકો પણ અંબાજી મંદિર મા માં અંબે ના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે સોનાનું દાન પણ આવી રહ્યું છે ત્યારે આજે પણ 68.20.875 ની કિંમત નું સોનાનું દાન અંબાજી મંદિરને મળ્યો હતું અને રાજકોટના ભક્તે દાન કરી અને પોતાનું નામ ગુપ્ત રાખ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *