અંબાજી મંદિર દર્શન ની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ નું ભંગાણ….

195 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી બ્રેકિંગ..

અંબાજી મંદિર દર્શન ની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ નું ભંગાણ….

અંબાજી મંદિર ના જી.આઇ.એસ.એફ જવાનો કોઈ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા….

નિયમનું પાલન કરાવનારા નિયમને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગી રહ્યું છે….

અંબાજી મંદિર દર્શન પથ ની લાઈનમાં યાત્રિકોની ભારે ભીડ…

અંબાજીમાં દિવસેને દહાડે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો તેમ છતાં અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારે નિયમોનું પાલન નથી કરાવતા….

અંબાજી મંદિર દર્શન પથ ની લાઈનમાં સરકારી નિયમ નું સત્યાનાશ…

તંત્ર સામે ભારે ભીડ જોતા અનેક સળગતા સવાલ…

કેમ અંબાજી મંદિર ના કર્મચારીઓ ની આગળ સરકારી નિયમનું પાલન નથી કરાવતા મોટો સવાલ?….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *