માઉન્ટ આબુ મા જુગાર રમતા 5 જુગારીઓ પકડાયા…

148 Views

માઉન્ટ આબુ, રાજસ્થાન

માઉન્ટ આબુ મા જુગાર રમતા જુગારીઓ પકડાયા

આબુ ની ગુડલક કોટેજમાં ચાલતી હતી જુગાર ની મહેફીલ

માઉન્ટ આબુ પોલીસ એ રેડ કરી જુગારીઓ પકડયા

93 હજાર બસો નો મુદામાલ કબ્જે કર્યો

તમામ જુગારીઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના છે

આરોપીઓ ની રાજસ્થાન પોલીસ એ ધરપકડ કરી

સિરોહી એસપી પુજા અવાના ના માર્ગદર્શન હેઠળ થઈ કાર્યવાહી

પાંચ આરોપીઓ ગુજરાતી

અહેવાલ:- રિતિક સરગરા, માઉન્ટઆબુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *