દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક અગ્રણી અજીતસિંહ સુરમાની રાજ્ય મહામંડળના અધ્યક્ષપદે વરણી

16 Views

સુરત – તા. – 6 – ગુજરાત રાજ્ય શૈક્ષણિક વહીવટી કર્મચારી મહામંડળની સામાન્ય સભા પાટણના બાલીસંણ ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષોથી રાજ્ય મહમંડળ અને રાજ્ય સંકલન સમિતિમાં પ્રતિનિધિત્વ ધરાવતા અને ગુજરાત શિક્ષણ બોર્ડના માજી કારોબારી સદસ્ય સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના મહામંત્રી અજીતસિંહ સુરમાની સર્વ માન્ય અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ હતી.

       સુરત શહેર જિલ્લાના શૈક્ષણિક તથા વહીવટી પ્રશ્નો માટે વર્ષોથી કાર્યરત એવો સંચાલક મંડળ સાથ પણ જોડાયેલા છે હાલ બારડોલી શહેર ભાજપના પ્રમુખ છે. દક્ષિણ ગુજરાતના શિક્ષણ જગતમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ છે. ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એવા શ્રી મહત્વનું યોગદાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *