જામનગર – આરોગ્ય તંત્રની પોલ ખોલતા જામનગર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા

58 Views

“ધોર બેદરકારી” જામનગરના સુમેર કલબ રોડ પર કોવિડ હોસ્પિટલ આવેલ છે. રોડ પર કચરાના ઢગલામાં બાયોમેડિકલ વેસ્ટ સાથે આઁઈ કીટ મળી આવી છે ત્યારે સહુ જાણે છે કે આ આઁઈ કીટ કેટલી જોખમી હોય છે છતાં પણ હોસ્પિટલો દ્વારા આવો કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે છતાં તંત્ર કેમ મૌન છે ? શું હજુ પણ તંત્ર એવું ઈચ્છે છે કે કોરોના વધારે ફેલાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *