“ધોર બેદરકારી” જામનગરના સુમેર કલબ રોડ પર કોવિડ હોસ્પિટલ આવેલ છે. રોડ પર કચરાના ઢગલામાં બાયોમેડિકલ વેસ્ટ સાથે આઁઈ કીટ મળી આવી છે ત્યારે સહુ જાણે છે કે આ આઁઈ કીટ કેટલી જોખમી હોય છે છતાં પણ હોસ્પિટલો દ્વારા આવો કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે છતાં તંત્ર કેમ મૌન છે ? શું હજુ પણ તંત્ર એવું ઈચ્છે છે કે કોરોના વધારે ફેલાય.