કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું દિલ્હીમાં અવસાન થયું

1,279 Views

પટના

          કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું ગુરુવારે દિલ્હીમાં અવસાન થયું છે. તે 74 વર્ષના હતાં. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા અને તેમને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

પિતા રામ વિલાસ પાસવાનના અવસાન પછી, ચિરાગે ટ્વીટ કર્યું – પાપા…. હવે તમે આ દુનિયામાં નથી પણ હું જાણું છું કે તમે જ્યાં હો ત્યાં હંમેશા મારી સાથે છો. મિસ યુ પપ્પા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *