અંબાજી દાંતા રોડ પર કૉલેજ પાસે સર્જાયો અકસ્માત…
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
દાંતા તરફથી આવી રહેલ ટ્રકને નડ્યો અકસ્માત અંબાજી દાંતા પંથકમાં અવારનવાર અકસ્માતો થવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે વહેલી સવારે પણ દાંતા તરફથી આવી રહેલી ટ્રક ને નડ્યો અકસ્માત દાંતા તરફથી આવી રહેલી ટ્રક અંબાજી કોલેજ નજીક લગાવેલા સીસીટીવી કેમેરાના થાંભલા સાથે અથડાતાં સર્જાય અકસ્માત અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા દાંતા તરફથી આવી રહેલ ટ્રકનું સ્ટેરીંગ લોક થતાં રોડની સાઈડમાં લાગાવેલા સીસીટીવીના કેમેરા નાં થાંભલા સાથે ટ્રક અથડાતાં સર્જાયો અકસ્માત અકસ્માતમાં ડ્રાઈવર ને સામાન્ય ઇજા થતા આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી
ડ્રાઈવરને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે અંબાજી દાંતા રોડ પર અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટતા સામે આવતી હોય છે ત્યારે આજે પણ ફરી એકવાર દાતા તરફથી આવી રહેલ ટ્રકને અકસ્માત નડ્યો દાંતા અંબાજી પંથક માં અકસ્માત ની ઘટના યથાવત..