ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા જાહેર એરિયામાં વિદેશી દારૂ વેચનાર બે ઈસમો વિરૂધ્ધ ફરીયાદ

235 Views

ગોધરા શહેર ના ભુરાવાવ વિસ્તાર માં ખુલ્લી જગ્યાએ વિદેશી દારૂ વેચાણ થતું હોવાની ગોધરા બી.ડિવિઝન પોલીસ ને માહિતી મળતા બી.ડિવિઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા માહિતી વાળી જગ્યા એ રેડ કરતા ગોધરા ભુરાવાવ વિસ્તાર માં રહેતા દિનેશ ભાઈ કેટચંદ મોટવાણી તેમજ તેની સાથે મનીષભાઈ ઉર્ફે મની શાકભાજી વારો રાજુભાઈ ટહેલ્યાણી દ્વારા વિદેશી દારૂ નો કી રૂ. ૫૦૭૦/- પ્રોહિ મુદ્દામાલ સહીત પ્રોહિબિશન એક્ટ ની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી

રિપોર્ટર અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ સુફીયાન કઠડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *