સાવરકુંડલા SSD દ્વારા હાથરસ ગેંગરેપની ઘટનાને લઈને ધરણા કાર્યક્રમ યોજાયો

324 Views

ઉત્તર પ્રદેશ ના હાથરસ ની ગેંગરેપ ની ઘટના ના સમગ્ર દેશ માં પ્રત્યાઘાત પડ્યા છે યુવતી સાથે ગેંગરેપ કરી ને આરોપીઓ ફરાર થઈ ગયા હોય અને ગુજરાત ના રાપર કચ્છ માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા ને પગલે આ સમગ્ર ઘટના ઓને લઈ ને સાવરકુંડલા SSD (સ્વંયમ સૌનિક દળ)દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજી ને આવેદનપત્ર પાઠવ્યું હતું

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *