અંબાજી ગ્રામ પંચાયત પાછળ રવિવારના દિવસે રવિવાર ભરાતા લોકોની ભારે ભીડ ઉમટી…..

445 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી બ્રેકિંગ. ….

અંબાજી ગ્રામ પંચાયત પાછળ રવિવારના દિવસે રવિવાર ભરાતા લોકોની ભારે ભીડ ઉમટી…..

સરકારી નિયમ અને જાહેરનામાનો થયું ખુલ્લેઆમ ઉલ્લંઘન….

સરકારી બાબુઓ મોન ધારણ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે…..

આ વિસ્તારમાં ન કોઈ નિયમ પાલન કરનારા કે ન કોઈ પાલન કરાવનાર જોવા મળ્યું… .

જ્યારે એક ગાડીની અંદર ચારથી વધારે લોકો બેઠા હોય તો પોલીસ એમને દંડ આપતી હોય છે ત્યારે આ ભારે ભીડ કેમ નથી દેખાતી.. …

એટલુજ નહિ કોઈ અંબાજી માં રેલી ની પણ મંજૂરી નથી મળતી તો આ આટલી મોટી ભીડ ભેગી થવા ની મંજૂરી આપી કોણે?..

અંબાજી પંથકમાં દિવસે અને દહાડે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોતા ચોક્કસપણે લોકોમાં પણ ભય સતાવી રહ્યો છે….

સોશ્યલ ડિસ્ટન્સ નું ઉલ્લંઘન સહિત અમુક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા…..

આટલી મોટી ભીડ ભેગી થતાં સ્થાનિક લોકોમાં ભય સતાવી રહી છે….

આ ભીડ જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાને ખુલું આમંત્રણ અહી અપાઇ રહ્યું છે…..

સરકારી નિયમનું ઉલ્લંઘન તેમ છતાં તંત્રના અધિકારીઓ કેમ મોન ધારણ કરી અને બેઠા છે…

જો કોઈ બાઇકચાલક માસ્ક નાં પહેર્યું હોય તો તેની પાસેથી પોલીસ દ્વારા દંડ લેવામાં આવે છે ત્યારે આટલી મોટી ભીડ ભેગી થતી હોય ત્યારે કેમ તંત્ર એકસન નથી લેતું?…..

આ ભીડને લઇ તંત્ર સામે અનેક સળગતા સવાલો ઉભા થવા પામ્યા છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *