મોરબી નગર પાલિકા દ્વારા ગંદગી દૂર કરવા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એલી નગર જનોની માંગ

195 Views

મોરબી નગરમાં ચારેબાજુમાં ગંદગીના ગંજ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર માત્ર દેખાડોપુરતુ કામ કરી રહી હોય તેવા લોકો કહી રહ્યા છે. જો ગંદગીને સાફ સફાઈ ન કરવામાં આવે તો હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તે ઉપરાંત રોગચાળો ફાટી નિકળશે તેવા સંજોગો ઉભા થયા છે.

                આજ રોજ નગર પાલિકાના ઉપ પ્રમુખ હેમણાબેન મોરવાનાના માર્ગદર્શક અને કોંગ્રેસ માઈનોરીટી સેલના પ્રમુખ અખબરભાઈ ચાંદાણી, ઉપપ્રમુખ અખબરભાઈ સમા, મહામંત્રી ઈરફાનભાઈ પાલેજા તેમજ હોદ્દેદારોએ નગરની મુલાકાત લીધી હતી અને સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

        નગરપાલીકાના વહીવટ તંત્ર હવે તો બેદરકારી કરી રહ્યું છે તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *